Loading...

સંસ્થાની વિવિધ દૈનિક તેમજ વાર્ષિક યોજનાઓ

દૈનિક યોજનાઓ

  • સવારનો નાસ્તો ૧૧,૦૦૦/-
  • બપોરનો નાસ્તો ૭,૦૦૦/-
  • બપોરનું સાદુ ભોજન. ૧૮,૦૦૦/-
  • બપોરનું મિષ્ટાન ભોજન ૨૭,૦૦૦/-
  • સાંજનું સાદુ ભોજન. ૧૫,૦૦૦/-
  • સાંજનું મિષ્ટાન ભોજન ૧૮,૦૦૦/-
  • આખા દિવસની ભોજનતિથી ૩૬,૦૦૦/-
  • માત્ર મિષ્ટાનની તિથી ૮,૧૦૦/-

વાર્ષિક યોજના

  • સ્કૂલ ફી...૨,૫૧,૦૦૦/-
  • ટયુશન ફી... ૨,૫૧,૦૦૦/-
  • ધાર્મિક શિક્ષણ ૧,૦૦,૦૦૦/-
  • યાત્રા-પ્રવાસ ૧,૫૧,૦૦૦/-
  • દીકરી દતક યોજના ૫૧,૦૦૦/-
  • મેડિકલ ખર્ચ ૫૦,૦૦૦/-
  • પુસ્તક યોજના ૫૧,૦૦૦/-
  • યુનિફોર્મ (ગણવેશ) ૧,૩૧,૦૦૦/-
  • જીવદયા (ચણ માટે) ૨૦,૦૦૦/-

સંસ્થામાં અપાતું દાન આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કરમુક્તિને પાત્ર છે. તે અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.

Our Banker: Bank of India, kadi Branch A/c.: 220510100005331(IFSC : BKID0002205)

માનદ્ મંત્રીશ્રી : રાજેન્દ્રભાઈ શાંતિલાલ શાહ

માનદ્ મંત્રીશ્રી : ચંદ્રકાંત નાથાલાલ મણિયાર

મો.૯૮૨૫૬૦૭૧૯૧

પ્રમુખશ્રી : હસમુખલાલ ન્યાલચંદ વોરા

ઉપપ્રમુખશ્રી : દિપકકુમાર ચીનુભાઈ શાહ

તથા કમિટીના સભ્યશ્રીઓ